ઉત્સાહ અને ઉમંગ નો અનેરો સંગમ એટલે “Life Class”

Fountainhead School માં દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ નો પ્રયાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી, શિક્ષકો અને સપોર્ટ સ્ટાફ એ દરેકને પોતાની આગવી પ્રતિભાને અને લાગણીઓને વ્યક્ત કરવા માટે અવસર આપવામાં આવે છે. Support staff માટે Art & Skill અને Fitness માટે Life class આયોજિત કરાયા.  Batch 2023-24 Life class માં સપોર્ટ સ્ટાફ માટે વિભિન્ન કલા સાથે સંકળાયેલ વકર્શોપ આયોજિત કરવામાં આવ્યા … Continue reading ઉત્સાહ અને ઉમંગ નો અનેરો સંગમ એટલે “Life Class”